ઉધનામાં લુમ્સ ખાતામાં કામ કરતી મહિલા કર્મચારી પર કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતા મોત,ઉધના પોલીસે તપાસ આરંભી
Majura, Surat | Aug 24, 2025
ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. લુમ્સ ખાતામાં કામ કરતી મહિલા કર્મચારી પર રવિવારે સવારે એકાએક...