આમોદ: તાલુકાના આશાવર્કર બહેનોને વડાપ્રધાનના જન્મદિવસે સોંપવામાં આવેલ ઓનલાઇન ટેકો કામગીરી સ્થગિત કરી આવેદન પત્ર અપાયું
Amod, Bharuch | Sep 18, 2025 આમોદ તાલુકાના આશાવર્કર બહેનોને વડાપ્રધાનના જન્મદિવસે સોંપવામાં આવેલ ઓનલાઇન ટેકો કામગીરી સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવી જન્મદિવસની મહિલાઓને ભેટ આપવા અંગેનુ આવેદન પત્ર અપાયું. પડતર માંગણીઓ નુ નિરાકરણ કરી અને બીજી ઓનલાઇન કામગીરી કરાવવી હોય તો ૨૫૦૦/- રૂપિયા પગાર વધારી ૨૫૦૦૦/- હજાર પગારની માંગણી કરી. આશા વર્કર બહેનોના જણાવ્યા મુજબ