શહેર વિસ્તારના અસામાજીક ગુંડા તત્વોનો મહાનગરપાલિકા, PGVCL તથા પોલીસ સ્ટાફ સાથે સર્વે કરતી ઉધોગનગર પોલીસ
Porabandar City, Porbandar | Jul 22, 2025
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે સત્વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવી જે...