પશુપાલકોને તેઓના પશુઓને સમયસર ઉંચ્ચ ગુણવત્તા યુક્ત અને રાહત દરે તથા પશુપાલકોના નિવાસ્થાને જ પશુની સારવાર મળી રહે તે હેતુ થી સાવજ ડેરી ખાતે મોબાઈલ પશુ સારવાર યુનિટ ને ઝંડી આપી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ મોબાઇલ યુનિટ વાન પશુપાલકો દ્વારા વિઝિટ બુક કરે તેઓના નિવાસ્થાને પહોંચી સાવજ ડેરીના ડોક્ટર ટીમ દ્વારા પશુની તાત્કાલિક પણે સારવાર કરાશે