જલાલપોર: શહેરમાં આવેલો એસ ટી પી પ્લાન્ટને શું પરિસ્થિતિ છે જેની માહિતી કમિશનરે NMC કચેરીથી આપી
શહેરમાં ગંદુ પાણીમાંથી ચોખ્ખું પાણી બનાવવા માટે એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે કે જેને લઈને નદીમાં તે શુદ્ધ પાણી છોડવામાં આવે છે જેની શું પરિસ્થિતિ છે તેની માહિતી કમિશનર દેવ ચૌધરીએ નવસારી મહાનગરપાલિકા કચેરી આપી છે.