દાહોદ માં નાદસ્પંદન દ્વારા ઓપન દાહોદ કરાઓકે ટેલેન્ટ હન્ટનું કરવામાં આવ્યું હતું તે પહેલા તમામ સ્પર્ધકોને આ કાર્યક્રમને અંતર્ગત માહિતી આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી તેના જ ભાગરૂપે આજરોજ નવ વાગ્યાના સુધી તારીખ ૨૧ ડિસેમ્બર ના રોજ દાહોદ ના નાદસ્પંદન હોલ આ સ્પર્ધા ના પ્રથમ રાઉન્ડ નુ આયોજન કરવા મા આવ્યું હતુ