મોડાસા: પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે આઈકોનિક બસ સ્ટેશન ને લઇને સવાલો ઉઠાવ્યા
મોડાસામાં તૈયાર થયેલા નવીન આઈકોનિક બસ સ્ટેશનને લઈને હવે રાજકારણમાં ગરમાવો આવ્યું છે દાનમાં મળેલી જમીનનો ઉપયોગ કરીને આઈકોનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જો કે મુખ્ય દરવાજો બંધ રાખવામાં આવે છે અને પાર્કિંગના નામે પૈસા ઉઘરાવવાને લઈને પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે અનેક સવાલ ઉઠાવ્યા છે