વાંસદા: વાંસદામાં ગણેશ વિસર્જન શોભાયાત્રા બાદ બે જૂથોમાં અથડામણ, સામસામે ફરિયાદ, 16 લોકો સામે ગુનો નોંધાયો
Bansda, Navsari | Sep 8, 2025
વાંસદા તાલુકાના બારતાડ ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી બોલાચાલી બાદ બીજા દિવસે સાંજે કાકા બળીયા મંદિર...