વેરાવળ તાલુકાના ઉંબા ગામે નવરાત્રી મહોત્સવ સાથે લોકમેળાનુ ભવ્ય આયોજન તડામાર તૈયારીઓને આખરી ઓપ મહંતે આપી પ્રતીક્રીયા
Veraval City, Gir Somnath | Sep 15, 2025
ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના ઉબા ગામે નવરાત્રી ની ભવ્ય ઉજવણી થઈ રહી હોય ત્યારે સાથે સાથે લોકમેળાનો પણ આયોજન કરવામાં આવ્યું છે તેની તાબડતોડ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે તેનો દીકરીઓ નવરાત્રી ગરબે ઘૂમી શકે અને લોકો લોકમેળાનો આનંદ લઈ શકે તે હેતુસર આવા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીસીટીવી કેમેરા સુવિધા કરાઇ છે . આ સંદર્ભ આજરોજ 12 કલાક આસપાસ મહંત રામ ગોપાલદાસ બાપુ એ આપી પ્રતીક્રીયા