મેંદરડા: શ્રી એન.આર. બોરીચા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં રેડ રીબીન ક્લબ અંતર્ગત એચ.આઈ.વી.જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Mendarda, Junagadh | Aug 12, 2025
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત રાજ્ય તેમજ સરકારશ્રી સુચના અન્વયે શ્રી એન.આર. બોરીચા કોલેજ મેંદરડા માં આઈ.સી.ટી.સી...