મહેસાણા ખાતે આવેલ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ભારત કી સ્વાદ યાત્રા કાર્યક્રમ યોજાયો. આરજે ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો ને અદભુત વેપારી અનુભવ મેળવ્યો.ભારત ભરમાં અલગ અલગ રાજ્યોમાં પ્રખ્યાત ફૂડ સ્ટોલ એક જ સ્થળ ઉપર જોવા મળ્યા.સ્વયંભૂ પોતાના ઘરેથી ફૂડની તમામ વાનગીઓ જેવી કે દાબેલી ભેળ વડાપાઉ સેન્ડવીચ પિઝા પાણીપુરી તથા કાઠીયાવાડી સહિત સાઉથ અને ચાઈનીઝ આઈટમો નો સ્ટોલ કરવામાં આવ્યો હતો