નડિયાદમાં ભાજપ દ્વારા વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુ ગોવિંદસિંહના સાહેબજદા જોરાવરસિંહજી અને ફતેસિંહજીના ધર્મ રક્ષા કરે છે આપવામાં આવેલા બલિદાનની યાદ કરવા માટે રામ તલાવડી સ્થિત ગુરુદ્વારા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ગુરુદ્વારામાં દર્શન બાદ ધ્વજા આરોહણ કાર્યક્રમમાં તેઓએ ભાગ લીધો હતો અને વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્તી હતી.