રાધનપુર: સુજાણપુર પાટિયા પાસેથી એલસીબી ટીમે દશ લાખથી વધુની કિંમતનો દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી
સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં સુજાણપુર પાટિયા પાસેથી વાંસની ગાડીમાંથી છુંપાવીને લઈ જવામાં આવી રહેલો ભારતીય બનાવટનો ૪૬૫૫ બોટલોની જથ્થો પાટણ એલસીબી ટીમે ઝડપિં પાડ્યો હતો.પોલીસે ૧૦,૦૯,૭૪૮નો દારૂ અને પાંચ લાખની ગાડી મળી કુલ ૧૫,૦૯,૭૪૮ના મુદામાલ સાથે નરપતસિંહ બાબુલાલ જાટની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.