સાયલા: સાયલાના નડાળાની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ 3200 લીટર દેશી દારૂના આથા સહિત 90 હજારનો મુદ્દામાલ જપ્ત, 4 સામે ગુનો
સાયલાના તાલુકામાં એલસીબી ટીમ જુગાર અને દારૂ અંગે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પાળીયાદ રોડ દેવગઢ ગામના સુખભાદર નદી નજીક નડાળા ગામના કાળુભાઈ માણસીભાઈ ખવડ સુખભાદર નદીના કાંઠે આવેલી વાડીના શેઢે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમી મળી હતી.એલસીબી પીઆઈ જે.જે. જાડેજા, મેહુલભાઈ મક્વાણા, કપીલભાઈ સુમેરા, શક્તિસિંહ ચૌહાણ, ભરતભાઈ સભાડ, મુનાભાઈ રાઠોડ સહિતના સ્ટાફે રેડ કરી હતી. જેમાં વાડીની જગ્યામાં કામ કરતા વનાભાઈ ધરજીયાની સાથે રાખી તપાસ કરતા 200-200 લીટરની