ધાનેરા: ધાનેરામાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતો ચિંતિત: રવિ પાકોમાં જીવાત અને કમોસમી વરસાદનો ભય
બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતો ચિંતિત બન્યા છે ધાનેરામાં પણ કમોસમી વરસાદ ના એંધાણ દેખાઈ રહ્યા છે સાંજે વાતાવરણમાં પાટલો આવતા રવિ પાકોમાં જીવાત અને કમોસમી વરસાદનો ભય છે બીજી તરફ ખેડૂતોને પાક નુકસાની લઈને ફરી ભીતિ સેવાઈ રહી છે.