પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને એક દેશી ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજનામાં અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૭-૯-૨૦૨૫ સુધી ખુલ્લુ
Ahwa, The Dangs | Sep 9, 2025
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સરકારશ્રી દ્વારા ખેડૂતોને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક...