ગોધરા: LCB પોલીસે ગોંદ્રા સર્કલ પાસે નાકાબંધી કરી બે ઇસમોને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદામાલ કબજે લીધો હતો
Godhra, Panch Mahals | Sep 14, 2025
પંચમહાલ LCB પોલીસે ગોધરા શહેરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. રહેમતનગરમાં ઘરફોડ ચોરી બાદ આરોપી ફુઝેલ...