કેશોદ: કેશોદમાં વરસાદી માહોલ, ખેતરોમાં પડેલો પાક ભીંજાઈ જવાની આશંકા.ખેડૂતો પાક બચાવવા તાલપત્રી લેવા ઉમટી પડ્યા.
સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતા.કેશોદમાં વરસાદી માહોલ, ખેતરોમાં પડેલો પાક ભીંજાઈ જવાની આશંકા.ખેડૂતો પાક બચાવવા તાલપત્રી લેવા ઉમટી પડ્યા.સવારે કેશોદ શહેરમાં તાલપત્રી લેવા ખેડૂતોની ભારે ભીડ.ટેકાના ભાવે મગફળી ખરીદી વહેલી શરૂ કરવાની ખેડૂતોની માંગ.એક તરફ વરસાદ, બીજી તરફ સરકારની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મૂંઝવણમાં.