વડોદરા: સેન્ટ્રલ જેલથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ચોમાસુ સત્ર માટે રવાના,શુભચિંતકો મુલાકાત માટે ઉમટ્યા
Vadodara, Vadodara | Sep 8, 2025
વડોદરા : આજથી વિધાનસભા ચોમાસુ સત્ર શરૂ થયું છે.અનેકો મુદ્દે આજે વિધાનસભા ચોમાસુ સત્ર ગાજશે.ત્યારે,વડોદરા સેન્ટ્રલ જેલથી...