દિયોદર: ગોલવી ગામના શિક્ષકની બદલીને લઈને ગામ લોકો પહોંચ્યા પાલનપુર શિક્ષણ અધિકારીની કચેરી.
આજરોજ ત્રણ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામના લોકો પાલનપુર શિક્ષણ અધિકારીને કચેરી પહોંચ્યા. ગોલવા ગામના પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થઈ જતા આજરોજ ગામ લોકો પાલનપુર શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા અને એમની માંગ છે કે અમારા શિક્ષકની બદલી રદ કરી અમારા ગામમાં શિક્ષક રીતે રાખો તેવી માંગ