નગરપાલિકા દ્વારા મોન્સૂનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાફસફાઈની કામગીરી હાથ ધરાઈ, ચીફ ઓફિસર જીગર પટેલે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 28, 2025
પાલનપુર શહેરમાં પડેલ વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઇ હતી. ત્યારે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે મોન્સૂનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.