વંથલી ખાતેથી આગામી હવામાનને લઈ આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી,સૌરાષ્ટ્રમાં આગામી 23 થી 28 ડિસેમ્બરમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. આગામી 17 થી 19 ડિસેમ્બરે હવામાનમાં પલટો આવશે તેવી વ્યક્ત કરાઈ છે.સૌરાષ્ટ્રમાં આગામી 23 થી 28 ડિસેમ્બરમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે.