સાયલા: સાયલા જિલ્લા પંચાયત ના ચેરમેન અને ICDS અધિકારી વચ્ચે બબાલ બાબત ચેરમેન આપી પ્રતિક્રિયા
સાયલા સુરેન્દ્રનગર મહિલા બાળ વિકાસ ચેરમેનને ICDSના પ્રોગ્રામ ઓફિસરે લાંફો ઝીંકી દઈ ગાળો ભાંડતા સૌ સ્તબ્ધ થઈ ગયા છે આ ઝગડો થતા ફરીયાદ લેવામાં પોલીસ મુંઝવણમાં મુકાઇ ગઈ છે ગાડીઓનો કોન્ટ્રાકટર અગાઉ પ્રોગ્રામ ઓફીસરના ભાઈનો હોવાનો મહિલા ચેરમનના પતિનો આક્ષેપ કર્યો છે મહિલા ચેરમેનની અત્યારે અરજી લઇને તપાસ બાદ પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી કરાશે તેવી આશંકા સેવાઈ રહી છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી ન થાય તો ચેરમેન પદ થી રાજીનામું આપી દેવાની ચિમકી ઉચ્