ભાણવડ: ભાણવડમાં ભૂકંપના આંચકા થી ઘરમાં ભારે નુકસાન
ભાણવડમાં ભૂકંપના આંચકા થી ઘરમાં ભારે નુકસાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરની છેલ્લા 7-8 દિવસ થી ધરા ધ્રુજી રહી છે કાટેશિયા નગર સહિત અનેક નબળા મકાન દુકાનોમાં ભારે નુકસાન જોવા મળેલ અને લોકો અને બાળકોમાં ભયનો ફેલાયો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી મકાનમાં નુકશાનનું વળતર આપવા માંગ.