વડોદરા પૂર્વ: 151 બહેનો નું પૂજન કરી તલવાર આપવા માં આવી
વડોદરામાં વિજયાદશમી નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો .ગૌ ગંગા ગાયત્રી કાર્યક્રમ અંતર્ગત દુર્ગા અસ્ત્ર અર્પણ કાર્યક્રમ યોજાયો 151 બહેનો નું પૂજન કરી તલવાર આપવા માં આવી ભાઈ,પતિ કે પિતાની હાજરીમાં પૂજન કરી તલવાર અર્પણ કરવામાં આવી બહેનો શસ્ક્ત બને સ્વનિર્ભર બને તે માટે કાર્યક્રમ યોજાયો . મહિલાઓ માટે કામ કરતા શોભનાબેન રાવલ દ્વારા કાર્યક્રમ યોજાયો