વલસાડ: છીપવાડ ગરનાળા પાસે ટેકરાવાડા રોડ પર એસટી બસ ચઢવા જતા ખામી સર્જાતા બસ અધવચ્ચે અટકી,મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Valsad, Valsad | Sep 7, 2025
રવિવારના 6:15 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના છીપવાડ ગરનાળા પાસે બાજુમાં આવેલા ટેકરાવાળા રોડ ઉપરથી એસટી બસ પસાર થઈ રહી...