રાણા કંડોરણા ગામે થયેલ લૂંટના આરોપીને એલ.સી.બી.પોલીસે મુદામાલ સાથે ઝડપી લીધા,બનેવીએ જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો
Porabandar City, Porbandar | Jul 30, 2025
રાણાકંડોરણા ગામે થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે ફરિયાદીના બનેવીએ જ...