ઉમરપાડા: સુરત જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 26 ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલો નાર્કોટિક્સ મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો
Umarpada, Surat | Jun 20, 2025
સુરત ગ્રામ્ય જીલ્લામાં નોંધાયેલ એન.ડી.પી.એસ. એક્ટના ગુનાઓમાં પકડાયેલ અલગ-અલગ ફુલ કિં.રૂ. 6,61,64,531/- નો નાર્કોટીક્સ...