ગઢડા: લક્ષ્મીવાડી વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં ઈસમને ઝડપી પાડતી ગઢડા પોલીસ
Gadhada, Botad | Sep 23, 2025 ગઢડા પોલીસ સ્ટાફ જાહેરમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ગઢડા શહેરમાં લક્ષ્મીવાડી વિસ્તાર પાસે પહોંચતા એક ઈસમ અંધારામાં કોઈ મિલકત વિરોધી ગુનો કરવાના ઇરાદા સાથે પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા ઈસમ ની અટક કરી તેમની પૂછપરસ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ ગઢડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે