દાહોદ: ઓલ ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટ દાહોદની ડોક્ટરની ટીમ ગોલ્ડ કપ મેળવતા દાહોદ ખાતે આપી શુભકામનાઓ
Dohad, Dahod | Nov 12, 2025 જુનાગઢ ખાતે યોજાયેલ ઇંડિયન મેડિકલ એસોસિએશન ઓલ ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લા ની 19 ટીમ ના ડોક્ટરોએ ભાગ લીધેલ હતો જેમાં દાહોદ ખાતેથી બે ટીમોએ ભાગ લીધો હતો જેમાં દાહોદ સમેષર્સ ટીમ ગોલ્ડકપ જીતી ને દાહોદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નુ નામ રોશન કર્યું છે. અને ડોક્ટર હાર્દિક પટેલ સાહેબને બેસ્ટ સુટર તરીકે એવોર્ડ મળેલ છે, તે માટે દાહોદ જિલ્લાના ડોક્ટર જે તેમના કીમતી સમય કાઢીને આમાં