આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી રમેશભાઈ કટારા અને મંત્રીશ્રી રિવાબા જાડેજા અને મંત્રીશ્રી પી.સી બરંડાના આશીર્વાદ લીધા હતા અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તે જ રીતે, શ્રી પી.સી. બરંડાએ પણ સ્વર્ણ-૨ સ્કૂલ ખાતે આદિજાતિ રાજ્ય મંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે શ્રી અલ્કેશ કટારાએ તેમની પણ મુલાકાત લીધી હતી. શ્રી અલકેશ કટારાએ આદિજાતિ સમાજના પ્રતિનિધિ તરીકે શ્રી પી.સી. બરંડાને ભગવા કલરનો (કેસરી) રૂમાલ ગળામાં પહેરાવી તેમનું સ્વ