ભરૂચ: જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં નવું જોમ, 9 તાલુકા અને 3 શહેરના પ્રમુખોની નિમણૂક, જુના જોગીઓ પર પસંદગી.
Bharuch, Bharuch | Aug 29, 2025
ભરૂચ જિલ્લામાં 9 તાલુકા અને 3 શહેર કોંગ્રેસના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોમાં કોંગ્રેસે જૂના અને અનુભવી...