વેસુ ખાતે સુવર્ણ નવરાત્રીમાં વિધર્મી દેખાતા બજરંગ દળ દ્વારા હોબાળો કર્યો
Majura, Surat | Sep 23, 2025 બજરંગદળે સુવર્ણ નવરાત્રિ માં વિધર્મી પકડતા હોબાળો થયો પોલીસ મામલો થાળે પાડી સુવર્ણ નવરાત્રી ના આયોજકે બજરંગ દાળ અને પુરા હિન્દુ સમાજ ની માફી માંગી ને પોલીસ ને સાક્ષી રાખી ને આવતા વર્ષે વિધર્મી ના રાખે તેની બહેદારી આપી .