વડોદરા પૂર્વ: કોર્ટ નજીક અચાનક રોડ ફૂલીને ટેટા જેવો થઈ જતા લોકો ફફડ્યા
દિવાળીપુરા કોર્ટની સામે ના રોડ પર પાણીની લાઈનમાં ભંગાન સર્જાતા લાખો ગેલન પાણી નો વેડફાટ થયો હતો.પાણીની લાઈનમાં ભંગાન સર્જાતા રોડ ફુલી ને ટેટા જેવો થય ગયો હતો.આ માર્ગ પર ગમે ત્યારે ભુવો પડી શકે છે તેવી દહેશત વર્તાઈ રહી છે. લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની ની રેલમછેલ જોવાં મળી હતી.ત્યારે સ્થાનિક લોકોએ વાહન ચાલકોને અગવત કરવા બેરિકેટ મૂક્યા હતા.