વિસાવદર: સરસઈ સઁત રોહિદાસ આશ્રમમાં અનુ. જાતિ સમાજ દ્વારા આશ્રમને અડચણ કરનારા ગ્રામજનો સામે ઉગ્ર વિરોધ
બેસતા વર્ષના દિવસે ગામના અમુક ગ્રામજનો અને અગ્રણીઓ આગેવાનો દ્વારા સંત રોહીદાસ આશ્રમ ની અંદર પ્રવેશ કરી આશરે 650 વર્ષ જુના આશ્રમ ની અંદર નો બાંધકામ તોડી અને ગામના લોકો દ્વારા ત્યાં ઘાસ ગોડાઉન બનાવવાનું માટેના શેડનો ખાતમુહૂર્ત કરવામાં આવેલ