ઊંઝા: મહેસાણા સાંસદ હરિભાઈ દ્વારા ઊંઝા ખાતે બે મહત્વની ટ્રેનોની સ્ટોપેજ અપાયા બાદ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
Unjha, Mahesana | Aug 17, 2025
ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે આજે બે મહત્વ ની ટ્રેનો ના સ્ટોપેજ મળ્યા છે.અજમેર થી મૈસુર એક્સપ્રેસ ટ્રેન અને લાલગઢ-દાદર રાણકપુર...