દાહોદ: દાહોદમાં CHC સુખસર ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદડૉ. સુધીર જોષી દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ" ઉજવણી કરાઈ
Dohad, Dahod | Nov 1, 2025 આજે તારીખ 01/11/2025 શનિવારના રોજ બપોરે 3 કલાકે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદમાં સી.એચ. સી સુખસર ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદ ડૉ. સુધીર જોષી દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ"ની ઉજવણી કરવામાં  આવી. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશી એ દર્દીઓને ઋતુ પ્રમાણે રોગોની કાળજી, વ્યસન વિશે , સ્વચ્છતા અને ડોક્ટર તેમજ દર્દી ના સબંધ વિશે સમજણ આપવામાં આપી હતી.