પાદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ચોથા દિવસે પણ નરસીહપુરા ગામના યુવકનો મૃતદેહ નહિ મળતા , ગ્રામજનોની અમરનાથ ઉપવાસ પર બેસવાની ચીમકી
Padra, Vadodara | Jul 12, 2025
પાદરા ના મુજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટના ચોથા દિવસે પણ નરસિંહપુરા ગામના યુવકનો મૃતદેહ પરિવારને નહી મળતા ગ્રામજનો દ્વારા...