વાંકાનેર: સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અનુસંધાને વાંકાનેર શહેરમાં કોર્પોરેટરો દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું...
Wankaner, Morbi | Sep 25, 2025 કેન્દ્ર સરકારના સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી સંદર્ભે વાકાનેર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજ રોજ ગુરુવારે સવારે વાંકાનેર શહેરના વોર્ડ નંબર ચાર ખાતે સ્થાનિક કોર્પોરેટર મહંમદભાઈ રાઠોડ, અસરફભાઈ ચૌહાણ, કુલસુમબેન તરીયા તથા એકતાબેન ઝાલા સહિતના દ્વારા ગ્રીન ચોક સિટી, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરી, નગરપાલિકાની ટીમ સાથે સમગ્ર વિસ્તારને સ્વચ્છ કર્યો હતો....