ગાંધીધામ: શહેરમાં આદિપુર વિસ્તારમાં ડ્રાઈવરે કરી રૂ. 6.93 લાખની છેતરપિંડી, આદિપુર પોલીસ મથકે નોંધાયો ગુનો
Gandhidham, Kutch | Aug 30, 2025
આદિપુરમાં એક ડ્રાઇવરે પોતાના શેઠ પાસેથી લગ્ન માટે લીધેલા પૈસા પરત ન આપતાં તેની સામે રૂપિયા 6,93,000ની છેતરપિંડીનો ગુનો...