હાલોલ: પાવાગઢના સીટી ગેટ નજીક નવું બર્ગમેન સ્કૂટર સ્લીપ ખાઈ જતાં સર્જાયો અક્સ્માત,યુવકની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરાયો
Halol, Panch Mahals | Jul 29, 2025
પાવાગઢના સીટી ગેટ નજીક તા.28 જુલાઈ સોમવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમા નવુ બર્ગમેન સ્કૂટર...