ઇડર: ઇડર બાળેલા તળાવ એપોલો ત્રણ રસ્તાથી ભીલોડા ત્રણ રસ્તા તરફ જતા રોડ ઉપર ચાલતા જતા રાહદારીને ટક્કર મળી બંને પગે ફેક્ચર કરી
ઇડર બાળેલા તળાવ એપોલો ત્રણ રસ્તાથી ભીલોડા ત્રણ રસ્તા તરફ જતા રોડ ઉપર ચાલતા જતા રાહદારીને ટક્કર મળી બંને પગે ફેક્ચર કરી બાઈક લઈ આરોપી ફરાર ગતરોજ સાંજે ૬.૧૫ કલાકર ઇડર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ઇડર બળેલા તળાવ રહેતા ભગાભાઈ ભોમાજી પ્રજાપતિ પોતાના ઘરની આગળ આવેલ બાળેલા તળાવ તરફથી પોતાના ઘરની તરફ ચાલતા રોડ ઓળંગીને ઘરની તરફ જતા હતા. તે વખતે ચાલક સાહીલ