પુના વિસ્તારમાંથી એલસીબી 1 ની ટીમ દ્વારા ડુબલીકેટ કોસ્મેટિક જથ્થા સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા
Majura, Surat | Oct 14, 2025 સુરતમાંથી નકલી ધી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લીકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે,ઝોન 1 એલસીબી અને પુણા પોલીસે પુણા વિસ્તારમાં ગોડાઉનમાં આજે (14 ઓક્ટોબર) દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લીકેટ ચીઝ-વસ્તુઓનો જથ્થો ઝડપાયો છે,પિતા અને બે પુત્ર ડુપ્લીકેટ કોસ્મેટિકનો વેપલો ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતાં. આરોપીઓ કોસ્મેટીક ચીજ-વસ્તુઓનું રો-મટીરીયલ સસ્તામાં બહારથી લાવી અલગ-અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની-મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા