મહુવા: મહુવા શહેરમાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જાય
મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જાતા તંગદિલીનો માહોલ ઉભો થયો.અથડામણ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ પરિસ્થિતિ ને કાબૂમાં લેવા માટે પી.આઈ.શ્રી કે.એસ.પટેલ સાહેબ