પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના- PMJAY’-૨૦૨૫ અંતર્ગત નડિયાદ મનપસંદ કમિશનરે આપી માહિતી. પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીની ૧૦૦-મી જન્મજયંતીની ઉજવણી. અંતર્ગત નડિયાદ સશક્ત નારી મેળામાં PMJAY કાર્ડ બનશે.મુલાકાત લેનાર જેને પણ આ કાર્ડની જરૂર હોય તેને તત્કાળ આ કાર્ડ બનાવી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે- નમનપા કમિશનર શ્રી જી.એચ.સોલંકી.