હવામાન વિભાગની આગાહી મુજબ ગોંડલ શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ છે ખાબક્યો છે વાત કરવામાં આવે તો ગોંડલના આસપાસ થતાં ગોંડલ શહેરમાં વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને ઉભા પાકને નુકસાનની ભીતિ પણ સર્જાઈ શકે છે ત્યારે ગોંડલમાં હવામાન વિભાગની આગાહી મુજબ કોમર્સની વરસાદ વરસ્યો