જોડિયા: ITIમાં પ્રવેશ મેળવવા માટે તા.30 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે, તાલુકાના ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવુ
Jodiya, Jamnagar | Sep 13, 2024
રોજગાર અને તાલીમ વિભાગ(ગાંધીનગર)ના નિયંત્રણ હેઠળની જામનગર જિલ્લામાં આવેલ જોડિયાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ધોરણ...