રાજકોટ પૂર્વ: રાજકોટ: ડો. બાબા આંબેડકરના પૌત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ
રાજકોટમાં આજે વિવિધ મુદ્દાઓને લઈ દલિત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દલિત સમાજના આગેવાનો અને લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાંબા સમયથી પડતર માગણીઓ અને અન્યાયી પગલાંઓ અંગે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું