વઢવાણ: ખમીસાણા આદર્શ નિવાસી શાળા પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે ચાલકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ
Wadhwan, Surendranagar | Jul 27, 2025
ખમીસાણા ગામે આદર્શ નિવાસી શાળા નજીક રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે હર્ષદભાઇ રમેશભાઈ કોરડીયાને ખમીસાણા ગામના જ રાહુલ ઉર્ફે...