ગઢડા: ગઢડા તાલુકાના પીપળ ગામે વાડીના શેઢે ઢોર ચારવાની ના પાડતા હુમલો કરનારા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Gadhada, Botad | Jul 24, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામે વાડીના શેઢે ઢોર ચારવાની ના પાડતા કેવલભાઈ રઘુભાઈ ચોહલા એ ભુંડાબોલી ગાળો આપી લાકડી...